દત્ત દિગમ્બર વિશ્વ સ્વરૂપા
નિર્મલ નિર્ગુણ સદા ઉપકારી
ભક્તો ચિંતા હરનાર જે છે
દેહભાન ભૂલી ફરનાર જે છે
અંત:કરણ ને જે ઉજાસનારા ..............શ્રી સતગુરુ ને વંદન હમારા
અદ્રશ્ય રૂપે દૂધ માં છે ઘી
બ્રહ્માંડ જેમાં જે વિશ્વ આધારા ..............શ્રી સતગુરુ ને વંદન હમારા
હે મુંઢ ચિત હવે જાગી જાને
પરિબ્રહ્મ પ્રભુ ના ચરણે તું જાને
ગ્રહી હાથ જે છે ભવ તારનારા ................ શ્રી સતગુરુ ને વંદન હમારા
શ્રી ગુરૂદેવ નમઃ
ગુરૂ બ્રહમાં ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા
ગુરૂ સાક્ષાત પરીબ્રહમ તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃ
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ , ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા ,દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવાં
જે આનંદરૂપ અખંડ સુખદાયક ,જ્ઞાનમૂર્તિ બ્રહ્મરૂપ
અતીત અગમ વ્યાપક સદા , વિમલ શુદ્ધ સ્વરૂપ
વિમલ શુદ્ધ સ્વરૂપ હે , કલ્પવૃક્ષ હે નીજનામ
સોહમ શબ્દ સે લક્ષ લીયો, સોઈ સદગુરૂ દેવ પ્રણામ
કાયેનવાચા મન સેન્દ્રિયેવા બુધ્યાત્મ નાવા પ્રકૃતે સ્વભાવા
કરોની અધ્યમ સકલમ પરસમૈ , હેં નારાયણએ શ્રી સમર્પયામી
બ્રહમાનંદમ પરમ સુખદમ કૈવલ્યમ જ્ઞાનમૂર્તિ
દ્વાન્દાતીતમ ગગનસદ્શ્યમ , તત્વ મત્સ્યાદી લક્ષ્મ
એકમ નીત્યમ વિમળમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ
ભાવાતીતમ ત્રિગુણ રહીતમ શ્રી સદગુરુ ત્વમ નમામી
શ્રી સદગુરુ ત્વમ નમામી

આરતી
સોહમરામ ગુરૂ પ્રગટ પરીબ્રહમ , અલખધણી આજ અવતરીયા
નિર્ભય નામ ની નોબત વાગી ,પ્રણવ પુંજ પોતે પ્રગટ થયા ............
મારા સાહેબ ધણી નીઆરતીયા મારા સત સદગુરૂ ની આરતીયા ગુરૂ આરતીયા ..........ટેક 
ધ્યાન તણા ધૂપ જ દીધા , ભીતર માં ભાણ ભભુકીયા .......રે ......મારા સાહેબ ધણી ની....
ગગન મંડલ માં ગેબી ગર્જના , ઝાલર ના થાય ઝણુંકારા
સુરતા માં સુણ્યા શંખ સરોદા ,જીલમીલ જ્યોતિ ઝળહળ્યાં ....રે ....મારા સાહેબ ધણી ની....
અખંડ આરતી ને દિલ માં દીદારા ,રોમે રોમ માં રણુકારા ,
" બટુકરામ " ના મુકુટમણી ,હરી હેતે હરખાવ્યા ............રે .....મારા સાહેબ ધણી ની.......
હું તો આરતી ઉતારું ગુરુદેવ ની રે ,
મારા અંતર માં ઓચ્છવ થાય ............હું તો આરતી
મેં તો બતી કરી છે પાંચ તત્વ ની રે,
બ્રહ્મ અગ્નિ નો થયો રે પ્રકાશ ..............હું તો આરતી
મેં તો તેલ પૂર્યા છે ત્રણ ગુણ ના રે
આતમ અખંડ રૂપે રે દર્શાય .................હું તો આરતી
મેં તો ચંદન કરીયા રે ચેતન દેવ ને રે
પ્રેમ ના પુષ્પો લીધા હાથ ....................હું તો આરતી
મેં તો ધૂપ ધર્યો છે અહંકાર નો રે ,
અડસઠ વાજા નો થયો રે રણું કાર.... .......હું તો આરતી
સોહમ શબ્દ ચાલ્યો રે આપોઆપ થી રે ,
પહોચ્યો પ્રગટ બ્રહ્મ ની પાસ ..................હું તો આરતી

ગાઈ હરિ ગુરુ ના પ્રતાપ થી રે ,
રહે રુદિયા માં અખંડીત ધ્યાન .................હું તો આરતી
ખાવનધણી ની આરતીયા.........રે
અનાથો ના નાથ ની આરતીયા રે મારાભક્તો ના ભેરુ ની આરતીયા રે મારા સતીયો ના શ્યામ ની આરતીયા રે ગુરુ આરતીયા
રહે રુદિયા માં અખંડીત ધ્યાન .................હું તો આરતી
નવસો નાડી ને બોતેર કોઠા
નખ સીખ લેજો નીર્વાણી
આપના અલખધણી પાટે પધાર્યા
કાયમ વેળા ના અવતારી...... રે
કાયમ વેળા ના અવતારી...... રે
અનાથો ના નાથ ની આરતીયા રે મારાભક્તો ના ભેરુ ની આરતીયા રે સતીયો ના શ્યામ ની આરતીયા રે ગુરુ આરતીયા
પહેલા યુગ માં પ્રહલાદ સીધ્યા
પાંચ કરોડ લઇ ઓધરયા
સત્ય ને માટે હોળી માં હોમાયા
અગ્નિજાળ થી પરહર્યા .........રે
અનાથો ના નાથ ની આરતીયા રે મારા ભક્તો ના ભેરુ ની આરતીયા રે મારા સતીયો ના શ્યામ ની આરતીયા રે ગુરુ આરતીયા
બીજા યુગ માં હરીશ્ચંદ્ર સીધ્યા
સાત કરોડ લઇ ઓધરયા
સત ને માટે ત્રણેય વેંચાયા
નીચ ઘેર પાણીલા જઈ ભર્યા।. ......રે
અનાથો ના નાથ ની આરતીયા રે મારા ભક્તો ના ભેરુ ની આરતીયા રે મારા સતીયો ના શ્યામ ની આરતીયા રે ગુરુ આરતીયા
ત્રીજા યુગ માં યુદ્ધિષ્ઠીર સીધ્યા
નવ કરોડ લઇ ઓઘરયા
લાક્ષાગૃહ માં બળતા ઉગાર્યા
દ્રોઉંપ્તી ના ચીર પૂર્યા ...........રે
અનાથો ના નાથ ની આરતીયા રે મારા ભક્તો ના ભેરુ ની આરતીયા રે મારા સતીયો ના શ્યામ ની આરતીયા રે ગુરુ આરતીયા
અનાથો ના નાથ ની આરતીયા રે મારા ભક્તો ના ભેરુ ની આરતીયા રે મારા સતીયો ના શ્યામ ની આરતીયા રે ગુરુ આરતીયા
ચોથા યુગ માં બલિરાજા સીધ્યા
બાર કરોડ લઇ ઓઘરયા
સાડા ત્રણ ડગલા પૃથ્વી આપી
પાતાળે જઈ પરહર્યા ...........રે
અનાથો ના નાથ ની આરતીયા રે મારા ભક્તો ના ભેરુ ની આરતીયા રેમારા સતીયો ના શ્યામ ની આરતીયા રે ગુરુ આરતીયા
અનાથો ના નાથ ની આરતીયા રે મારા ભક્તો ના ભેરુ ની આરતીયા રેમારા સતીયો ના શ્યામ ની આરતીયા રે ગુરુ આરતીયા
પાંચા સતા નવા ને બારા
કરોડ તેત્રીસ લઇ ઓઘરયા
સોભાજી ના ચરણે દેવાયત બોલ્યાખાવનધણી ની આરતીયા.........રે
અનાથો ના નાથ ની આરતીયા રે મારાભક્તો ના ભેરુ ની આરતીયા રે મારા સતીયો ના શ્યામ ની આરતીયા રે ગુરુ આરતીયા
આરતી સ્વરૂપ ને જાણવા માટે સતગુરુ ની શાન જાણી
અલખ ધણી આ ઘટ માં બિરાજે ,પોતે પુરુષ પુરાની મારા સમરથ સતગુરુ ની આરતીયા ગુરુ આરતીયા
મારા સમરથ સતગુરુ ની આરતીયા ગુરુ આરતીયા
મારા સમરથ સતગુરુ ની આરતીયા ગુરુ આરતીયા
નામી નિત્ય સ્વરૂપ તમારું મણીરામ ના પ્રાણ પ્યારા
મારા સમરથ સતગુરુ ની આરતીયા ગુરુ આરતીયા
====================================================================મારા સમરથ સતગુરુ ની આરતીયા ગુરુ આરતીયા
જય જય જય ગુરુદેવ મહાદેવ શુંભકારી ગુરુ મહાદેવ શુંભકારી
ગુરુ મૂર્તિ ને નિહાળી (2) શાંતિ તપ ધારી.............જય દેવ જય ગુરુદેવ
ધન્ય દિવસ રૂડો આજ સતગુરુ શ્યામ દીઠા મારા સતગુરુ શ્યામ દીઠા
પાપ કરમ થયા પરલે (2) આનંદ મન મીઠા .........જય દેવ જય ગુરુદેવ
કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ ગુરુ તેજસ્વી મૂર્તિ
ચંદ્ર સમાન લહેરી (2) વાણી મધુર મીઠી ..............જય દેવ જય ગુરુદેવ
સ્વાતી નક્ષત્ર રીત અમૃત જલ વૃસ્ટી ગુરુ અમૃત જલ વૃસ્ટી
અખંડ ધારા વરસે સદાય અમી દ્રષ્ટી ....................જય દેવ જય ગુરુદેવ
કૃપા કરી ને કૃપાળુ સતગુરુ બહુનામી મારા સતગુરુ બહુનામી
દાસ લાભુ કહે વ્હાલા (2) આપ અંતરયામી............જય દેવ જય ગુરુદેવ
જય સતગુરુ સ્વામી વાલા જય સતગુરુ સ્વામી
ઘટો ઘટ પુરણ પોતે (2) આપે બહુનામી .......... વાલા જય સતગુરુ સ્વામી
દયા દાન દેનાર અનહદ ઉપકારી વાલા
અન્ય ઉપમા શું અરપુ (2) વેદ હારી .......... વાલા જય સતગુરુ સ્વામી
જન્મ મરણ રહિત ,આપ છો અવતારી વાલા
સેવ્ય સેવક ને સંભળી (2) પ્રીત કરી ભરી .......... વાલા જય સતગુરુ સ્વામી
વેદ ગુરુ ઈશ્વર રૂપ, અંતરો નહી ભાળી વાલા
જ્ઞાન ગંગા ને વહાવી (2) શાંતી તપધારી .......... વાલા જય સતગુરુ સ્વામી
ઉગમ અગમ ના ભેદ સમજણ બહુ પ્યારી
લાલ ત્રંબક ના દાતા (2) બાંય ગ્રહી મારી .......... વાલા જય સતગુરુ સ્વામી
આનંદ મંગલ કરું આરતી
આનંદ મંગલ કરું આરતી‚ હરિ ગુરુ સંતની સેવા‚
પ્રેમ ધરી મંદિર પધરાવું‚ સુંદર સુખડાં લેવા…આનંદ મંગલ કરુ આરતી
રત્ન જડીત બાજોઠ ઢળાવ્યા‚ મોતી ચોક પૂરાવ્યા,
રત્ન કુંભ વત બાહર ભીતર‚ અકળ સ્વરૂપી એવા…આનંદ મંગલ કરુ આરતી
અનહદ વાજાં ભીતર વાગે‚ આનંદ રૂપી એવા,
જેને આંગણ તુલસીનો ક્યારો‚ શાલિગ્રામની સેવા…આનંદ મંગલ કરુ આરતી
સંત મળે તો મહાસુખ પામું‚ ગુરુજી મળે તો મેવા,
ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚ પ્રગટ્યા દરશન દેવા…આનંદ મંગલ કરુ આરતી
અડસઠ તીરથ ગુરુજી ને ચરણે‚ ગંગા જમના રેવા,
જય સદ્ગુરુ સ્વામી, (પ્રભુ) જય સદ્ગુરુ સ્વામી, સહજાનંદ દયાળું, બળવંત બહુનામી... જય° ચરણસરોજ તમારાં, વંદું કર જોડી, ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યાં તોડી... જય° નારાયણ સુખદાતા, દ્વિજકુળ તનુધારી, પામર પતિત ઉદ્ધાર્યાં, અગણિત નરનારી... જય° નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી, અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી... જય° પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે, કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે... જય° આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિધિ... જય°
હરખને હુલામણે શામળિયા ઘેર આવ્યા
ઝીણે ઝીણે મોતીડે ચોખલિયે વધાવ્યાં રે.
નરસિંહ રૂપે નહોર વધાર્યા, હિરણ્યાકંસને માર્યો;
પ્રહલાદને પોતાનો કીધો, અગ્નિથી ઉગાર્યો રે
પાતાળે જઇ નાગને નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં;
કાળી નાગનું દમન કરીને, કુંડલ ભારો લાવ્યા રે.
દશમે તો દયા કરીને નામ નકલંકી રૂપ ધરીને,
આત્મરાજ્યસ્થિર કરશે ને, ભક્તોએ ગુણ ગાયા રે.
ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે
ભક્તજનોકે સંકટ (૨) ક્ષણમેં દૂર કરે... ઓમ જય...
જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બિનસે મનકા (૨)
સુખ સંપત્તિ ઘર આવે, (૨) કષ્ટ મિટે તન કા... ઓમ જય...
માત પિતા તુમ મેરે, શરણ ગ્રહુ કિસકી (૨)
તુમ બિન ઓર ન દુજા, (૨)આશ કરું મૈં જીસકી... ઓમ જય...
તુમ પુરણ પરમાત્મા, તુમ અંતરયામી (૨)
પાર બ્રહ્મ પરમેશ્વર, (૨) તૂમ સબકે સ્વામી... ઓમ જય...
તુમ કરુણા કે સાગર, તુમ પાલનકર્તા (૨)
મૈં સેવક તુમ સ્વામી, (૨) કૃપા કરો ભર્તા... ઓમ જય...
તુમ હોં એક અગોચર, સબકે પ્રાણ પતિ (૨)
કિસ બિધ મિલુ દયામય, (૨) તૂમકો મૈં કુમતિ... ઓમ જય...
દિનબંધુ દુઃખ હર્તા, તુમ રક્ષક મેરે (૨)
કરુણા હસ્ત બઢાઓ, (૨) દ્વાર ખડા તેરે... ઓમ જય...
વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા (૨)
શ્રદ્ધા ભક્તિ બઢાઓ, (૨) સંતન કી સેવા... ઓમ જય...
તન મન ધન, સબ કુછ હૈ તેરા (૨)
તેરા તુઝકો અર્પણ, (૨) ક્યા લાગે મેરા... ઓમ જય...
આરત્તી કરું મારા હરી ગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ ચોરાસી ના બંધ હરી ગુરુ દેવ ની આરતી
આરતી ઊતારી લઉં વારણા
ધરું ચરણ કમળ નું ધ્યાન
સતગુરુ ને શિસ સોપતા
મારું ટળી ગયું દેહ અભિમાન ........... હરી ગુરુ દેવ ની આરતી
આરત્તી કરું મારા હરી ગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ ચોરાસી ના બંધ હરી ગુરુ દેવ ની આરતી
આરત્તી કરું મારા હરી ગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ ચોરાસી ના બંધ હરી ગુરુ દેવ ની આરતી
સતગુરુ એ એક શાન માં
સમજાવી સઘળી રીત
જાગૃત સ્વપ્ન ને સુસુપ્તી
જાગૃત સ્વપ્ન ને સુસુપ્તી
મને ભાસ્યું છે તુંરીયાતીત................. હરી ગુરુ દેવ ની આરતી
આરત્તી કરું મારા હરી ગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ ચોરાસી ના બંધ હરી ગુરુ દેવ ની આરતી
આરત્તી કરું મારા હરી ગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ ચોરાસી ના બંધ હરી ગુરુ દેવ ની આરતી
સતગુરુ નીશોભા શું કહું
મુખ થી વર્ણવી ના જાય
હરી હર પરીબ્રહ્મા જેની સ્તુતિ કરે
જેના વેદ વિમલ જસ ગાય ................. હરી ગુરુ દેવ ની આરતી
આરત્તી કરું મારા હરી ગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ ચોરાસી ના બંધ હરી ગુરુ દેવ ની આરતી
હરી હર પરીબ્રહ્મા જેની સ્તુતિ કરે
જેના વેદ વિમલ જસ ગાય ................. હરી ગુરુ દેવ ની આરતી
આરત્તી કરું મારા હરી ગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ ચોરાસી ના બંધ હરી ગુરુ દેવ ની આરતી
અખે પદ અવલોક્યા
સોહી સતગુરુ ની શાન
અંતરજામી મારા આત્મા
તમે વિલસ્યા પોતાની મોજ ................. હરી ગુરુ દેવ ની આરતી
આરત્તી કરું મારા હરી ગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ ચોરાસી ના બંધ હરી ગુરુ દેવ ની આરતી
જ્યોત સે જ્યોત જગાવો સતગુરુ જ્યોત સે જ્યોત જગાવો
અંતર તિમિર મિટાવો ............. સતગુરુ જ્યોત સે જ્યોત જગાવો
હે...યોગેશ્વર હે.....જ્ઞાનેશ્વર હે.....સર્વેશ્વર હે.... પરમેશ્વર
નિજ કૃપા બરસાવો.............સતગુરુ જ્યોત સે જ્યોત જગાવો
હમ બાળક તેરે દ્વાર પે આયે
મંગલ દર્શ દીખાવો .............સતગુરુ જ્યોત સે જ્યોત જગાવો
પ્રેમ સુધા બરસાવો .............સતગુરુ જ્યોત સે જ્યોત જગાવો
અંતર મેં યુગ યુગ સે સોઈ
અંતર મેં યુગ યુગ સે સોઈ
નિજ શક્તિ કો જગાવો .............સતગુરુ જ્યોત સે જ્યોત જગાવો
સાચી જ્યોત જગે રૂદિયા મેં
સોહમ નાદ જગાવો .............સતગુરુ જ્યોત સે જ્યોત જગાવો
જીવન મુક્તાનંદ અવિનાશી
ચરનન ચરણ લગાવો .............સતગુરુ જ્યોત સે જ્યોત જગાવો
આરતી સુણતાં આનંદ સુખ હોઈ મુનીવર ના મનડા મોઈ
ગગન ગરજે આરતી
ઓહંગકાર ની આરતી માઈ રણુકાર નો રાગ
ભણકારા બ્રહ્માંડ માં ઘટ ઘટ ઘુરે નાદ
વસ્તુ ગતી વિચારતા રે મારા મટી ગયા વાદ વિવાદ
ગગન ગરજે આરતી
ખબર વિના ખોળે ઘણા,મળે નહી એનો મરમ
દિલ હીણા દોટુ દિયે રે એનો કેમ ભાંગે ભરમ
ગગન ગરજે આરતી
સીખે કોઈ સાંભળે ,સરસે તેના કામ
આત્મ બુદ્ધિ ઉપજે રે ગાવે પ્રેમ ચરણ વિશ્રામ
ગગન ગરજે આરતી
અખંડ વાગે આરતી
અખંડ વાગે આરતી
એવા સદગુરુજી માળિયા રે મારી સર્વે ભ્રમણા ભાંગી
એવું તન માં લેજો તપાસી રે જો જો તમે ભીતર માં જાગી
આરતી ઘુરે છે અનહદ નાદ ,સંતો એ પાયા સ્વાદ
દેહી સરખા દેવળા માઈ આત્મ સરખા દેવ
અકળ પુરુષ અવિનાશી છે રે જેની સૂરીનર મુનીવર કરે છે સેવ
અખંડ વાગે આરતી
નહી ડંકો નહી ઝાલરી નહી બજાવનહાર
એબ ગેબ ની ગર્જના રે પ્રગટ્યો માં રણુકાર
અખંડ વાગે આરતી
રુઈ નહી બતી નહી નહી ધૃત નહી તેલ
અખંડ જ્યોત જાગી રહી રે એવો અનભે અદ્વૈત ખેલ
અખંડ વાગે આરતી
અટલ અભંગી આરતી ગુણ ગાવે વિશ્રામ
પ્રેમસાગર ને પૂજતા રે મારી પૂરી હૈયા ની હામ
એવું તન માં લેજો તપાસી રે જો જો તમે ભીતર માં જાગી
જય અંતર્યામી , હે ગુરૂવર જય અંતર્યામી
પ્રગટ બ્રહ્મ સનાતન પોતે સહજાનંદ સ્વામી ..
પ્રગટ બ્રહ્મ સનાતન પોતે સહજાનંદ સ્વામી ..
..... હે ગુરૂવર સહજાનંદ સ્વામી
શૂન્ય મંડળ માં સેજ નિરંતર
અખંડ આનંદ ઉપકારી ,
સચરાચર માં આપ બિરાજો ,
ગગન મંડળ નાં ગામી....હે ગુરૂવર
નામ નાદ નવખંડ માં સુણતાં
અલખ નામ અનામી ,
દસે દિશામાં ગેબી ગર્જના,
ચેતન સાક્ષી પ્રકાશી ..હે ગુરૂવર
સ્વયમ સ્વરૂપી સ્વયમ પ્રકાશી
સ્વયમ ચેતન વાસી ,
આપ અરૂપ અખંડ અવિનાશી
અખિલ બ્રહ્મ વાસી ....હે ગુરૂવર
ગુરુશરણ માં જે નર પહોચ્યાં
સુરતા શબદ માં ઠેરાણી
દેખી બ્રહ્મ ભરપુર મણીરામ
શૂન્ય મંડળ માં સેજ નિરંતર
અખંડ આનંદ ઉપકારી ,
સચરાચર માં આપ બિરાજો ,
ગગન મંડળ નાં ગામી....હે ગુરૂવર
નામ નાદ નવખંડ માં સુણતાં
અલખ નામ અનામી ,
દસે દિશામાં ગેબી ગર્જના,
ચેતન સાક્ષી પ્રકાશી ..હે ગુરૂવર
સ્વયમ સ્વરૂપી સ્વયમ પ્રકાશી
સ્વયમ ચેતન વાસી ,
આપ અરૂપ અખંડ અવિનાશી
અખિલ બ્રહ્મ વાસી ....હે ગુરૂવર
ગુરુશરણ માં જે નર પહોચ્યાં
સુરતા શબદ માં ઠેરાણી
દેખી બ્રહ્મ ભરપુર મણીરામ
ઊતરે નાં પ્રેમ ખુમારી ...."પરેશ રામ"
ઊતરે નાં પ્રેમ ખુમારી...
ઊતરે નાં પ્રેમ ખુમારી...
જય સદગુરુ દેવા વાલા , જય સદગુરુ દેવા વાલા
અધમ ઓધરણ દાતા , ભવ સાગર તાર્યા
અધમ ઓધરણ દાતા , ભવ સાગર તાર્યા
પૂરે પુર ના વાસી , ઘટોઘટ અવિનાશી
આતમ અવિગત ઓળખ્યા , ભય ગયા નાસી.. વાલા જય ..
આતમ અવિગત ઓળખ્યા , ભય ગયા નાસી.. વાલા જય ..
ઉચા અંબર પર બેઠા , અદભુત અવિનાશી..
અખંડ માળા દેખી , મતી ગયો હારી.. વાલા જય ..
અખંડ માળા દેખી , મતી ગયો હારી.. વાલા જય ..
ઉગમ ત્રંબક સાહેબ અવિચળ ત્યાં દીઠા .
શાંતીરામ ચરણ મા , મણીરામ અવતારી.. વાલા જય ..
શાંતીરામ ચરણ મા , મણીરામ અવતારી.. વાલા જય ..
ઓહંગ ઉચારી સોહમ સંભારો , ચિત મન ઉર આણી..
અખંડ આરતી બાજે , પલ પલ પરમાણી.. વાલા જય ..
અહો ભાગ્ય અમારા , બાય ગ્રહી મારી..
દાસ અરવિંદ ના સ્વામી . જુગો જુગ અવતારી
જય સદગુરુ દેવા વાલા , જય સદગુરુ દેવા વાલા
અધમ ઓધરણ દાતા , ભવ સાગર તાર્યા ..
ઊઠત રણુંકાર અપરંપારા…
અખંડ આરતિ બાજે ઝણુંકારા…
આપે નર ને આપે નારી‚ આપે બાજીગર બાજી પસારી…
ઝલમલ જ્યોત અખંડ ઉજિયારા‚ નૂર નિરંતર તેજ અપારા…
સોળ વાલ પર રતિ સરદારા‚ ચૌદિશ બોલે વચન ચોધારા…
સદગુરુ ત્રિકમ સાહેબ હમારા‚ આપે બોલે ગુરુ બોલનહારા…
કહે ભીમદાસ ભવ સિંધુ સારા‚ બ્રહ્મ જળ ભરિયા ભીતરબારા…
જય ગુરુદેવ વાલા નામ ને ઉર ધારી વાલા નામ ને ઉર ધારી
રટતા રાત ને દિવસ ,સુખ પ્રગટે ભારી........વાલા નામ ને
સોહમ શબ્દ ની શાન ગુરુ ચરને જાણી
જાપ અજંપા જપતા મોક્ષ તણી બારી ........વાલા નામ ને
ઘટો ઘટ ની માય આપ અંતરયામી
સમજે વિરલા સંતો નિજ ભક્તિ માણી ........વાલા નામ ને
સુરતા શબ્દ ની માય લેહ લાગી મારી
ગુરુજી એ શાન બતાવી દયા કરી ભારી ........વાલા નામ ને
દયા સાગર ગુરુદેવ ઉગામ અવતારી
દાસ ભોજલ કહે વાલા નમીએ વારં વારી ........વાલા નામ ને
પ્રથમ આરતી માંત પિતા ની
બીજે સતગુરુ દેવા .....રે ........આરતી કરું
જાપ અજંપા ના જાપ જપી ને
નૂરત મેં સુરત મિલાયો .....રે ........આરતી કરું
જ્ઞાન ગંગા ના કળશ સ્થાપીયા
અમૃત અંજલિ પાયો .....રે ........આરતી કરું
ધ્યાની ધૂન મેં ધ્યાન લગાવે
તું હી અલખ અવિનાશી .....રે ........આરતી કરું
બાઈ પૂજા ગુરુ ભગવાન ચરણે
આનંદ આનંદ આનંદ .....રે ........આરતી કરું
જય ગુરુદેવ વાલા નામ ને ઉર ધારી વાલા નામ ને ઉર ધારી
રટતા રાત ને દિવસ ,સુખ પ્રગટે ભારી........વાલા નામ ને
સોહમ શબ્દ ની શાન ગુરુ ચરને જાણી
જાપ અજંપા જપતા મોક્ષ તણી બારી ........વાલા નામ ને
ઘટો ઘટ ની માય આપ અંતરયામી
સમજે વિરલા સંતો નિજ ભક્તિ માણી ........વાલા નામ ને
સુરતા શબ્દ ની માય લેહ લાગી મારી
ગુરુજી એ શાન બતાવી દયા કરી ભારી ........વાલા નામ ને
દયા સાગર ગુરુદેવ ઉગામ અવતારી
દાસ ભોજલ કહે વાલા નમીએ વારં વારી ........વાલા નામ ને
આરતી કરું મારા સદગુરુદેવા
સદગુરુ દિન દયાળુ.....રે ........આરતી કરું
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDelete